મોરબી નિવાસી ચંદનબેન જેઠાલાલ દવેનું અવસાન, મંગળવારે ટેલિફોનિક બેસણુંમોરબી : મોરબી નિવાસી સ્વ. ચંદનબેન જેઠાલાલ દવે તેશ્રી રવાજીરાજ સંસ્કૃત પાઠશાળા-મોરબીના ભૂતપૂર્વ આચાર્ય સ્વ. જેઠાલાલ પ્રાણજીવન દવેના પત્ની તથા રામકૃષ્ણભાઈ (મો. નં.93282 19859), સ્વ. ગોપાલકૃષ્ણ, રાધાકૃષ્ણ (મો. નં.94860 95765), રંજનબેન, નલીનીબેન, ભારતીબેન (મો. નં.97645 54626)નાં માતા, વાંકાનેરના સ્વ. જગન્નાથ ગોવર્ધન ભટ્ટના દીકરીનું તારીખ 19-4-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 21-4-2026 ને મંગળવારના રોજ સાંજે 4 થી 7 કલાકે રાખવામાં આવ્યું છે. દર્શના (મો.નં. 99255 71644).મોરબી નિવાસી મહેશભાઈ રવજીભાઈ ચારોલાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી મહેશભાઈ રવજીભાઈ ચારોલા (ઉં.વ. 69) તે દિશાબેન ચારોલાના પતિનું તારીખ 20-4-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-4-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે કોમ્યુનિટી હોલ, પટેલ સોસાયટી, મામા ફટાકડા વાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 9586877791, 9825057778.મોરબી નિવાસી રમેશભાઈ તારાચંદ વોરા (ભગત)નું અવસાન, ગુરુવારે બેસણું મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ તારાચંદ વોરા (ભગત) (ઉંમર વર્ષ 78) તે મીનાબેનના પતિ, જયવિનભાઈ (મો. નં. 9428277920), પ્રીતિબેન અલ્પેશકુમાર શાહ, ભાવિકાબેન હેમલકુમાર વજેરીયા, મેઘાબેન ધવલકુમાર પરીખના પિતા, પૂર્વીબેનના સસરા, જીયાનના દાદાનું તારીખ 20-4-2026 ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-4-2026 ને ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે મોઢવણિક મહાજન વાડી, ડો. તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મૂળ મોરબી હાલ જોરાવરનગર નિવાસી રમણીકભાઈ હીરાલાલ કંસારાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મૂળ મોરબી હાલ જોરાવરનગર નિવાસી રમણીકભાઈ હીરાલાલ કંસારા (ઉં.વ. 85) તે સ્વ. હીરાલાલ કાલીદાસ કંસારા (મોરબીવાળા)ના પુત્ર, સ્વ. રાજેશભાઈ, સ્વ. મનિષભાઈ, ઉર્વિશભાઈ, દિવ્યેશભાઈના પિતા, અભિષેકના દાદાનું તારીખ 20-4-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-4-2026 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે શ્રી બાલકૃષ્ણની વાડી, શેરી નંબર 10, જોરાવરનગર (જિ.સુરેન્દ્રનગર) મુકામે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence