મોરબી નિવાસી ગંગાબેન ઉકાભાઇ સંઘાણીનું અવસાનમોરબી: મૂળ ઉંચી માંડલ હાલ મોરબી નિવાસી ગંગાબેન ઉકાભાઇ સંઘાણી (ઉંમર વર્ષ 82) તેઓ કેશવજીભાઈ ઉકાભાઇ સંઘાણી (98790 10833) વલમજીભાઈ ઉકાભાઇ સંઘાણી (70161 56615) અને કાંતિલાલભાઈ ઉકાભાઇ સંઘાણી (98252 68779) ના માતાનું તારીખ 20/06/2026 શનિવારના રોજ અવસાન થયેલ છે.