માળિયા (મિ.): પ્રકાશ નરભેરામભાઈ લોહનું અવસાન, ગુરુવારે બેસણુંમાળિયા (મિ.): પ્રકાશ નરભેરામભાઈ લોહ (ઉંમર વર્ષ 40) નું તા. 18/05/2026 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સસરા પક્ષનું બેસણું તા.21/05/2026 ને ગુરુવારના રોજ ભાવપર, તા. માળિયા મિયાણા ખાતે સવારે 8 થી 10 કલાકે રાખેલ છે. લિ. સવજીભાઈ નાથાભાઈ ગઢિયા (99135 62639)નરભેરામભાઈ નાથાભાઈ ગઢિયા (98243 22140)રમેશભાઈ નાથાભાઈ ગઢિયા (99139 44487)ભાવિન સવજીભાઈ ગઢિયા (97265 02333)