મોરબી : નવગામ ભાટીયા નિવાસી કાંતાબેન ધીરજલાલ વેદનું અવસાન, કાલે શુક્રવારે ઉઠમણું મોરબી : નવગામ ભાટીયા નિવાસી કાંતાબેન ધીરજલાલ વેદ (ઉ.વર્ષ 100) તેઓ જેન્તીભાઈ વેદ, ઉષાબેન આશર (રાજકોટ), વીણાબેન સંપટ (અમરેલી) તથા અરુણાબેન સંપટ (રાજકોટ) ના માતા તથા બંસીબેન વીવેકકુમાર સંપટના દાદી તેમજ ગોંડલ નિવાસી સ્વ. કાકુભાઈ ઉદેશી, સ્વ.જમનભાઈ ઉદેશી અને સ્વ.છોટુભાઈ ઉદેશીના બેનનું તા.19/3/2026 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણુ તા.20/3/2026 ને શુક્રવારના રોજ સાંજે 5:00 કલાકે નવગામ ભાટીયા, મહાજન વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખેલ છે.