મોરબી નિવાસી પ્રભાવતીબેન વલ્લભદાસ રામાવતનું અવસાન, ગુરુવારે બેસણું મોરબી : મોરબી નિવાસી પ્રભાવતીબેન વલ્લભદાસ રામાવત તે ડો. સંજયકુમાર નિમાવત (મો.નં. 9909463749 અને ધ્રુવકુમાર નિમાવત (GETCO) (મો.નં. 9909722665)ના માતાનું તારીખ 17-5-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-5-2026 ને ગુરુવારે સાંજે 5 થી 7 વાગ્યે રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.