(1) મોરબી નિવાસી ગીતાબેન મનુભાઈ ગોહેલનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી ગીતાબેન મનુભાઈ ગોહેલ (ઉં.વ. 65) તે મનુભાઈ લક્ષ્મણભાઈ ગોહેલના પત્ની, મુકેશભાઈ ગોહેલ (મો.નં. 8460066287), પ્રકાશભાઈ ગોહેલ (મો.નં. 9510257057), પંકજભાઈ ગોહેલ (મો.નં. 9925380021)ના માતાનું તારીખ 16-2-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-2-2026 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન લીલાપર રોડ, સરકારી ગૌશાળાની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.