મોરબી નિવાસી રમેશચંદ્ર ભગવાનલાલ દવેનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી રમેશચંદ્ર ભગવાનલાલ દવે (ઉ.વ. 85), તે સ્વ. ભગવાનલાલ વિશ્વનાથ દવે (વિશ્રાંતી ગૃહ-મોરબી વાળા) ના પુત્ર, સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. અનંતરાય, જ્યોતીન્દ્રભાઈ તથા સુશીલાબેન કિશોરચંદ્ર દવેના ભાઈ, રાજેશભાઈ, મીતેશભાઈ (કાનાભાઈ) તથા રીટાબેન દુષ્યંતભાઈ ત્રિવેદીના પિતા તેમજ સ્વ. ત્રિકમજીભાઈ તથા વેણીલાલ રણછોડભાઈ પંડ્યાના બનેવીનું તારીખ 17-04-2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-04-2026 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક દરમિયાન ચતુર્વેદી મચ્છુ કાંઠીયા મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખવામાં આવ્યું છે. મો. નં. 98253 18280વિરપર નિવાસી મગનભાઈ નાગજીભાઈ લિખિયાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : વિરપર નિવાસી મગનભાઈ નાગજીભાઈ લિખિયાનું તારીખ 18/04/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તારીખ 20/04/2026 ને સોમવારના રોજ 8:00 થી 10:00 કલાકે નવા વીરપર, રામજી મંદિરની બાજુમાં રાખેલ છે.મોરબી નિવાસી ચેતનાબેન વાઘજીભાઈ ફુલતરીયાનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : મૂળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી ચેતનાબેન વાઘજીભાઈ ફુલતરીયા (ઉંમર વર્ષ 52) તેઓ સ્વ. વાઘજીભાઈ દેવજીભાઈ ફુલતરીયાના પુત્રી તેમજ ગીરીશભાઈ દેવજીભાઈ ફુલતરીયાના ભત્રીજી તથા દેવેનભાઈ વાઘજીભાઈ ફુલતરીયાના બહેનનું તારીખ 18/04/2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20/04/2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે દ્વારિકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Besanu #Obituary #MorbiCity #Condolence