મોરબી નિવાસી રૂગનાથભાઈ શામજીભાઈ ભીમાણીનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી રૂગનાથભાઈ શામજીભાઈ ભીમાણી (ઉમર વર્ષ 97) તેઓ સ્વ. કુંવરબેન ભીમાણી પતિ, તેમજ મનજીભાઈ ભીમાણી, ત્રિભુવનભાઈ ભીમાણી, નરભેરામભાઇ ભીમાણી, નરશીભાઈ ભીમાણી, પ્રભુભાઈ ભીમાણી, કાંતિભાઈ ભીમાણી, સતિષભાઈ ભીમાણી અને કસ્તુરબેન રણછોડભાઈ કોરીંગાના પિતા તેમજ ગોદાવરીબેન ભીમાણી, સવિતાબેન ભીમાણી, દયાબેન ભીમાણી, હંસાબેન ભીમાણી, સ્વ. મુક્તાબેન ભીમાણી, રસીલાબેન ભીમાણી, જ્યોત્સનાબેન ભીમાણી અને રણછોડભાઈ કોરીંગાના સસરા તથા કિરીટભાઈ ભીમાણી, કલ્પેશભાઈ ભીમાણી, નયનભાઈ ભીમાણી, આશિષભાઈ ભીમાણી અને ડો. કેયુર ભીમાણીના દાદા તથા પ્રગુણાબેન ભીમાણી, ભાવિશાબેન ભીમાણી, હેતલબેન ભીમાણી, અનિતાબેન ભીમાણી અને દિક્ષિતાબેન ભીમાણીના દાદાજી સસરાનું તારીખ 16/06/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 19/06/2026 ને શુક્રવારના રોજ સવારે 08 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, શનાળા, મોરબી ખાતે રાખેલ છે. મો. નં. 99257 27008