મોરબી નિવાસી શાંતાબેન લાલજીભાઈ ભીલાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી શાંતાબેન લાલજીભાઈ ભીલા (ઉંમર વર્ષ 94) તેઓ લાલજીભાઈ જેરામભાઈ ભીલાના પત્ની, બાબુભાઈ જેરામભાઈ ભીલા, સ્વ. રાઘવજીભાઈ જેરામભાઈ ભીલાના ભાભી, સ્વ. નટવરભાઈ લાલજીભાઈ ભીલા, સ્વ. ગોપાલભાઈ લાલજીભાઈ ભીલા અને રવજીભાઈ લાલજીભાઈ ભીલાના માતા, અશોકભાઈ રાઘવજીભાઈ ભીલા અને પ્રવીણભાઈ બાબુભાઈ ભીલાના કાકી, ધીરેન નટવરલાલ ભીલા, વરૂણ ગોપાલભાઈ ભીલા, ભાવિન નટવરલાલ ભીલા, દીપેન ગોપાલભાઈ ભીલા, શ્રેય રવજીભાઈ ભીલા અને પરીધી રવજીભાઈ ભીલાના દાદીનું તારીખ 16/7/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18/07/2026 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ હોલ નંબર 2, એસપી રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4:30 થી 6:30 કલાકે પટેલ સમાજવાડી, યુનિટ નં 1, બગથળા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.