મોરબી : રંગપર (બેલા) નિવાસી હરૂભા જુવાનસિંહ ઝાલાનું અવસાન, કાલે શનિવારે પ્રાર્થનાસભામોરબી : મૂળ રંગપર (બેલા) હાલ અંજાર નિવાસી હરૂભા જુવાનસિંહ ઝાલા તેઓ સ્વ. જુવાનસિંહ વિભાજી ઝાલાના પુત્ર, સ્વ. કનુભા વિભાજી ઝાલા, સ્વ. મહિપતસિંહ વિભાજી ઝાલા, સ્વ. પ્રવિણસિંહ ગોપાલજી ઝાલા, દિલુભા ગોપાલજી ઝાલા અને સ્વ. જયુભા ગોપાલજી ઝાલાના ભત્રીજા તથા સ્વ. હનુભા કનુભા ઝાલા, સજુભા જુવાનસિંહ ઝાલા, સ્વ. કિરીટસિંહ પ્રવિણસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, રઘુવિરસિંહ મહિપતસિંહ ઝાલા, ગીરૂભા પ્રવિણસિંહ ઝાલા, ભગીરથસિંહ જયુભા ઝાલા, હકુમતસિંહ દિલુભા ઝાલા, મહાવિરસિંહ દિલુભા ઝાલા અને દિગ્વિજયસિંહ જયુભા ઝાલાના ભાઈ તેમજ પ્રધુમનસિંહ હરૂભા ઝાલાના પિતા અને યશપાલસિંહ સજુભા ઝાલાના કાકાનું તારીખ 13/05/2026, બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થનાસભા તારીખ 16/05/2026, શનિવારના રોજ સાંજે 5 થી 6 કલાકે ક્ષત્રિય સમાજ વાડી, મુ. રંગપર (બેલા), તા. મોરબી ખાતે રાખેલ છે.