મોરબી નિવાસી મુકેશભાઈ નગીનદાસ વોરા (ભગત) નું અવસાન, કાલે સોમવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી મુકેશભાઈ નગીનદાસ વોરા (ભગત) (ઉંમર વર્ષ 57) તેઓ મીનાક્ષીબેન વોરાના પતિ, જગદીશભાઈ, સ્વ. સુધીરભાઈ તથા ભાવનાબેનના ભાઈ તેમજ ચાર્મીબેન અને દીપભાઈ (8866624760)ના પિતાનું તારીખ 15/03/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 16/03/2026 ને સોમવારના રોજ સાંજે 04:30 થી 05:30 કલાકે મોઢ વણિક મહાજન વાડી, ડો. તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક, મોરબી ખાતે રાખેલ છે. લોકીક પ્રથા બંધ છે.