મોરબી નિવાસી કવિ બિપિનચંદ્ર પ્રભુદાસ નિમાવતનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી કવિ બિપિનચંદ્ર પ્રભુદાસ નિમાવત (બિપિનમધુર, મનુભાઈ) તેઓ વિવેકભાઈ નિમાવત (મધુર કેબ)ના પિતા તથા સ્વ.ભરતભાઈ, મહેન્દ્રભાઈ (ચંદુભાઈ), નરેશભાઈ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ તથા જયેશભાઈ નિમાવતના મોટાભાઈનું તારીખ 15/06/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18/06/2026 ને ગુરુવારે સાંજે 5:00 થી 6:30 વાગ્યે શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.