મોરબી નિવાસી શાંતાબેન લવજીભાઈ કોઠીયાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મૂળ પીપળીયા હાલ મોરબી નિવાસી શાંતાબેન લવજીભાઈ કોઠીયા તેઓ ભુદરભાઇ લવજીભાઇ કોઠીયા, જયંતિભાઈ લવજીભાઈ કોઠીયા અને અનંતરાયભાઇ લવજીભાઇ કોઠીયાના માતાનું તારીખ 15/07/2026 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17/07/2026 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે જય દ્વારિકાધીશ એસી હોલ 2, એસ.પી.રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન પીપળીયા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 9909600017, 9913536636મોરબી નિવાસી તારાબેન નવલશંકર ત્રિવેદીનું અવસાન, કાલે ગુરૂવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી તારાબેન નવલશંકર ત્રિવેદી તે ત્રિવેદી શૈલેષભાઈ, ભાવેશભાઈ અને ગૌતમભાઈના માતાનું તારીખ 13-07-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-07-2026 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.ટંકારા : નાના ખીજડીયા નિવાસી હંસરાજભાઈ મેઘજીભાઈ બારૈયાનું અવસાન, શુક્રવારે બેસણુંટંકારા : નાના ખીજડીયા નિવાસી હંસરાજભાઈ મેઘજીભાઈ બારૈયા (ઉ.વ. 68) તે નાનજીભાઈ મેઘજીભાઈ બારૈયાના ભાઈ તથા અનિલભાઈ, મનીષભાઈ અને વિપુલભાઈના પિતાનું તારીખ 15-07-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-07-2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે બારૈયા પરિવાર સમાજ વાડી, શીતલ પાર્ક, નાના ખીજડીયા ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મોબાઈલ નંબર: 96389 82361, 99797 47565#Morbi #MorbiUpdate #MorbiNews #Obituary #Besnu #SadDemise #TrivediFamily