મોરબી નિવાસી દેવજીભાઈ ભગવાનજીભાઈ સરડવાનું અવસાન, ગુરૂવારે બેસણું મોરબી : મૂળ ભાવપર હાલ મોરબી નિવાસી દેવજીભાઈ ભગવાનજીભાઈ સરડવા (ઉ. વ. 80) તે નિલેશભાઈના પિતા, અંશના દાદાનું તારીખ 15-4-2026 ને બુધવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 16-4-2026 ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, શકત શનાળા મુકામે અને બપોરે 4 થી 6 કલાકે રામજી મંદિર, ચિન્મય નગર, ભાવપર મુકામે રાખવામાં આવ્યું છે. મો. નં. 9825827717.મોરબી નિવાસી દિલીપભાઈ નારણભાઈ ધ્રાંગાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી: મોરબી નિવાસી દિલીપભાઈ નારણભાઈ ધ્રાંગા તેઓ નારણભાઈ કરજણભાઈ ધ્રાંગાના પુત્ર તેમજ મોહનભાઈ અરજણભાઈ ધ્રાંગા, પ્રભાતભાઈ અરજણભાઈ ધ્રાંગા અને જલાભાઇ અરજણભાઈ ધ્રાંગાના ભત્રીજાનું તારીખ 12/04/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16/04/2026 ને ગુરુવારના રોજ સાંજે 04 થી 06 કલાકે પંચમુખી હનુમાનજીની જગ્યા, વેજીટેબલ રોડ, મોરબી 2 ખાતે રાખવામાં આવ્યું છે.