મોરબી નિવાસી હેમંતસિંહ જીવુભા જાડેજાનું અવસાન, કાલે શુક્રવારે બેસણુંમોરબી : મૂળ અગાભી પીપળીયા હાલ મોરબી નિવાસી હેમંતસિંહ જીવુભા જાડેજા (ઉંમર વર્ષ 98) તેઓ મહેન્દ્રસિંહ હેમંતસિંહ જાડેજા (નિવૃત રજીસ્ટ્રાર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ-લીંબડી 98242 41396) ના પિતા તેમજ મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (જીએસટી ઇન્સ્પેક્ટર - અમદાવાદ 97244 63177) ના દાદા તેમજ શૌર્યરાજસિંહ મહિપાલસિંહ જાડેજાના પરદાદાનું તારીખ 11/05/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15/05/2026 ને શુક્રવારના રોજ સાંજે 05 થી 07 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, જુના હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી 2 ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા 19/05/2026 ને મંગળવારના રોજ રાખવામાં આવી છે.