મોરબી : ભરતભાઈ શાંતિલાલ ચતવાણીનું અવસાન, કાલે સોમવારે બેસણુંમોરબી : ભરતભાઈ શાંતિલાલ ચતવાણી (હાટડીવાળા) તેઓ સ્વ. શાંતિલાલ દેવકરણભાઈ ચતવાણીના પુત્ર, વિનોદભાઈ, ભુપેન્દ્રભાઈ, રીટાબેન ઉમંગભાઈ ઠક્કર, અલ્કાબેન પ્રવીણભાઈ ગાંધી તથા ચંદ્રિકાબેન કેતનભાઈ માણેક (અમદાવાદ) ના ભાઈ, શનીભાઈ, ગોપાલભાઈ, રવિભાઈ તથા ચાંદનીબેન રાજીવકુમાર ઠક્કરના પિતા તેમજ ધ્વનીલ અને માનવના દાદા તથા હૈયાના નાના તથા દામોદરભાઈ રામજીભાઈ દત્તા (પોરબંદર વાળા) ના જમાઈનું તારીખ 09/07/2026 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તારીખ 13/07/26 ને સોમવારે સાંજે 4:30 થી 6:00 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.બીલીયા નિવાસી ભુદરભાઈ દાવાનું અવસાન; આવતીકાલે સોમવારે બેસણુંમોરબી : બીલીયા નિવાસી ભુદરભાઈ જેઠાભાઈ દાવા (ઉ.વ.64) તે ભાણજીભાઈ, ધનજીભાઈ તથા ત્રિભોવનભાઈના ભાઈ તથા રાજદીપભાઈના પિતાનું તારીખ 11/7/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 13/7/2026ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ્થાન મુળ બીલીયા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.મોરબી નિવાસી મગનલાલ માવજીભાઈ આદ્રોજાનું અવસાન, કાલે સોમવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી મગનલાલ માવજીભાઈ આદ્રોજા (ઉ.વ. 91), તે ધીરૂભાઈ મગનભાઈ આદ્રોજાના પિતા તથા સાવન ધીરૂભાઈ આદ્રોજા અને હર્ષ ધીરૂભાઈ આદ્રોજાના દાદાનું તારીખ 11-07-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તારીખ 13 7 2026 ને સોમવારના રોજ સવારે આઠ થી દસ કલાકે જય દ્વારિકાધીશ હોલ-2, એસપી રોડ, મોરબી ખાતે રાખેલ છે. મોબાઈલ નંબર:98796 9579698792 90496#Morbi #MorbiUpdate #Obituary #MorbiNews #AdrojaParivar