મોરબી નિવાસી રમીલાબેન અશોકભાઈ મશરૂનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી રમીલાબેન અશોકભાઈ મશરૂ તે સ્વ. અશોકભાઈ છોટાલાલ મશરૂના પત્ની, યોગેશભાઈ અશોકભાઈ મશરૂ તથા હિરેનભાઈ અશોકભાઈ મશરૂ (ન્યૂ ખોડિયાર મંડપ સર્વિસ વાળા) ના માતા, યતીનભાઈ હિરેનભાઈ મશરૂના દાદી, સ્વ ભગવાનજીભાઈ કલ્યાણજી પોપટના દીકરી, કિરણભાઈ ભગવાનજીભાઈ પોપટ તથા ગિરીશભાઈ ભગવાનજીભાઈ પોપટ (ચિત્રા સ્ટુડિયો વાળા) ના બહેનનું તા. 11-3-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 13-3-2026 ને શુક્રવારે સાંજે 4:30 થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન (લોહાણા બોર્ડિંગ), મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.