મોરબી : ખરેડા નિવાસી રજનીકાંતભાઈ કેશવજીભાઈ ચાડમીયાનું અવસાન, સોમવારે બેસણું મોરબી : ખરેડા નિવાસી રજનીકાંતભાઈ કેશવજીભાઈ ચાડમીયા તે વિશાલદીપ તથા સુભાષકુમારના પિતા, રણછોડભાઈના ભાઈ, અશ્વિનભાઈ રણછોડભાઈ ચાડમીયાના કાકા/ભાઈજીનું તારીખ 7-5-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બહારગામનું બેસણું તારીખ 11-5-2026 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ખરેડા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.ટંકારા : વીરપર(મ.) નિવાસી જયેશભાઈ નથુભાઈ મુંદડીયાનું અવસાન, સોમવારે બેસણુંટંકારા : વીરપર(મ.) નિવાસી જયેશભાઈ નથુભાઈ મુંદડીયા (ઉંમર વર્ષ 46) તેઓ મણીભાઈ નથુભાઈ મુંદડીયા, ચંદુભાઈ નથુભાઈ મુંદડીયા અને અનિલભાઈ નથુભાઈ મુંદડીયાના ભાઈ તથા બાલકૃષ્ણભાઈ પરસોત્તમભાઈ અઘારા, રામજીભાઈ પરસોત્તમભાઈ અઘારા, મહાદેવભાઇ પરસોત્તમભાઈ અઘારા, લાલજીભાઈ પરસોત્તમભાઈ અઘારા અને કાંતિભાઈ પરસોતમભાઈ અઘારાના બનેવીનું તારીખ 07/05/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 11/05/2026 ને સોમવારના રોજ સવારે 08 થી 10 કલાકે મારુતિ હોલ, કેરડીયા હનુમાનજી મંદિર ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો નં. 98798 35722, 94274 23578