મોરબી નિવાસી દોલતબેન તલકશીભાઈ રૈયાણીનું અવસાન, ગુરુવારે બેસણું મોરબી : મોરબી નિવાસી દોલતબેન તલકશીભાઈ રૈયાણી (ઉં. વ. 93) તે સમસુદ્દીન (મો. નં. 94264 65401), રમઝાનઅલી, અમીરઅલી (મો. નં. 87992 30255) તથા અજીતભાઈ (મો. નં. 9033451252)ના માતાનું તારીખ 8-6-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગત બેસણું તારીખ 11-6-2026 ને ગુરુવારે સવારે 9 થી 11 કલાકે તેઓના નિવાસસ્થાન એવન્યુ પાર્ક, શેરી નંબર 1, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.