મોરબી નિવાસી રેવીબેન નાથાભાઈ જીવાણીનું અવસાન, સોમવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી રેવીબેન નાથાભાઈ જીવાણી (ઉ.વ. ૮૮) તે રમેશભાઈ નાથાભાઈ જીવાણી, જયંતિભાઈ નાથાભાઈ જીવાણી, શાંતિભાઈ નાથાભાઈ જીવાણીના માતા તથા સંદિપભાઈ રમેશભાઈ, જલ્પેશભાઈ જયંતિભાઈ, પંકજભાઈ શાંતિભાઈના દાદીનું તારીખ ૦૮-૦૩-૨૦૨૬ ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૦૯-૦૩-૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Obituary #Besanu #MorbiNews #SadDemise