મોરબી નિવાસી દુર્લભજીભાઈ વનજીભાઈ સવસાણીનું અવસાન, સોમવારે બેસણું મોરબી : મોરબી નિવાસી દુર્લભજીભાઈ વનજીભાઈ સવસાણી (ઉં. વ. 70) તે હિતેશભાઈ તથા મનોજભાઈના પિતાનું તારીખ 7-3-2026 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનો બેસણું તારીખ 9-3-2026 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે દેવભૂમિ એપાર્ટમેન્ટ, ગોકુળ મથુરા સોસાયટી, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે જૂની પટેલ સમાજ વાડી, થોરાળા મુકામે રાખવામાં આવ્યું છે. સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. મોબાઈલ નંબર 9979710499, 9016632272