માળીયા(મિયાણા): જયદીપસિંહ મંગલસિંહ જાડેજાનું અવસાન, ગુરુવારે બેસણુંમાળીયા(મિયાણા) : મૂળ ચાંચાવદર હાલ મુંબઈ નિવાસી જયદીપસિંહ મંગલસિંહ જાડેજા (ઉંમર વર્ષ 38) તેઓ મંગળસિંહ ધીરુભાઈ જાડેજાના પુત્ર તેમજ યોગરાજસિંહ અને દેવેન્દ્રસિંહ દાજીરાજસિંહના ભાઈ તેમજ સુખદેવસિંહ ધીરુભા, રણજીતસિંહ ચંદુભા, રાજેન્દ્રસિંહ અગરસિંહના ભત્રીજા તથા જમનાવડના સોલંકી યોગેન્દ્રસિંહના જમાઈ તથા વિશ્વજીતસિંહ યોગેન્દ્રસિંહ સોલંકીના જીજાજીનું તારીખ 3/5/2026 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 7/5/2026 ને ગુરૂવારના રોજ સવારે 9 થી 6 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન ચાંચાવદર ખાતે રાખેલ છે. અને ઉત્તરક્રિયા તારીખ 11/05/2026 ને સોમવારના રોજ રાખેલ છે.