જેતપર નિવાસી જગદીશભાઈ લાલજીભાઈ અમૃતિયાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: જેતપર નિવાસી જગદીશભાઈ લાલજીભાઈ અમૃતિયા તેઓ ભરતભાઈ લાલજીભાઈ અમૃતિયાના ભાઈ તથા વિશાલભાઈ જગદીશભાઈ અમૃતિયા અને જયદીપભાઇ અમૃતિયાના પિતાનું તારીખ 4/5/2026 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 8/5/2026 ને શુક્રવારના રોજ સવારે 08 થી 10 વાગ્યે શિવ મંદિર, જેતપર (મચ્છુ) ખાતે રાખેલ છે.મોરબી નિવાસી શાંતાબેન દેવરાજભાઈ પરમારનું અવસાન, બુધવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી શાંતાબેન દેવરાજભાઈ પરમાર (ઉં.વ. 74) તે મુકેશભાઈના માતાનું તારીખ 4-5-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-5-2026 ને બુધવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન બી-223, આંબાવાડી-2, નાની કેનાલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી હસુમતીબેન રમેશચંદ્ર પંડ્યાનું અવસાન, બુધવારે બેસણું મોરબી : મોરબી નિવાસી હસુમતીબેન રમેશચંદ્ર પંડ્યા (ઉં. વ. 90) (નિવૃત્ત શિક્ષક) તે અંજનાબેન મહેતા, મીનાક્ષીબેન મહેતા, યોગીતાબેન ત્રિવેદી, કલ્પનાબેન મહેતા, હેતલબેન વ્યાસ તથા પૂનમબેન પંડ્યાના માતા, મનહરભાઈ, જનકભાઈ તથા ધીરુભાઈ પંડ્યાના મોટા ભાભી, યોગેશભાઈ, રાજુભાઈ, રોહિતભાઈ તથા અમિતભાઈના ભાભુનું તારીખ 4-5-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-5-2026 ને બુધવારના રોજ સાંજે 4:30 થી 6:00 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.