મોરબી : મોરબી જીલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના જન્મદિવસ પ્રસંગે મોરબી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિંગલ ડાંગર, મહામંત્રી અરવિંદ પરમાર, વિવિધલક્ષી પુરૂષ આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ તૌફીક બેલીમ, દીપકભાઈ કૈલાસ અને દિલીપભાઈ દલસાણિયા સહીતના હોદ્દેદારોએ તેમનું બહુમાન કરી શુભકામનાઓ પાઠવી હતી