મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરની દરબાર શેરી આમલી ફળિયા પાસે જાહેરમાં વિદેશી દારૂ સાથે નીકળેલા નરપતસિંહ અમરસંગ ઝાલા નામના 63 વર્ષીય વૃદ્ધને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2,250 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.