જજ તરીકે ડાન્સ માસ્ટર ધર્મેશ સરની ઉપસ્થિતિ રહેશે મોરબી : મોરબીમાં ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન -૨૦૧૮ નો ગ્રાન્ડ ફીનાલે આગામી તા.૫ ને શનિવારના રોજ ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે યોજાશે. જેમાં નિર્ણાયક તરીકે ડાન્સ માસ્ટર ધર્મેશ ઉપસ્થિત રહેશે. ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ , પાઠક સ્કૂલ અને વિનર ડાન્સ એકેડમી આયોજિત ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફીનાલે આગામી તા.૫ ને શનિવારના રોજ યોજાનાર છે.આ ગ્રાન્ડ ફીનાલે મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે યોજાશે. ફાઇનલ કોમ્પિટિશનમાં જજ તરીકે જાણીતા ડાન્સ માસ્ટર ધર્મેશ સર ઉપસ્થિત રહેશે.