મોરબી : મોરબીમા બાળકો માટે તારીખ 17 અપ્રિલને બુધવારથી તારીખ 2 મેને ગુરુવાર સુધી સવારે 9:000 થી 11:30 કલાકે બે અઠવાડિયાની ક્રિએટર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા બાળકમાં રહેલી કળાને ખીલવવાની તક આ વર્કશોપમાં આપવામાં આવશે. આ વર્કશોપમાં ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફટ, વક્તૃત્વ કળા, ફોટોગ્રાફી, એરોબિક્સ વગેરે જેવી વસ્તુઓ શીખવવામાં આવશે. આ પંદર દિવસીય વર્કશોપમાં માત્ર બાળકો જ નહીં પણ બાળકોના મમ્મી પપ્પા પણ ભાગ લઇ શકે છે. આ વર્કશોપ માટે આરતી રોહન, ચિત્રકૂટ-6, શનાળા રોડ, મોરબી ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવશે, ફોન પર રજીસ્ટ્રેશન કરાવવા માટે તથા વધુ માહિતી માટે મો.નં. 9687931037 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news