મોરબી તાલુકામાં 11, ટંકારા તાલુકામાં 1, વાંકાનેર તાલુકામાં 3 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે પણ સત્તાવાર કોઈ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 143 મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 22 નવેમ્બર, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 922 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 15 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 06 મોરબી ગ્રામ્ય : 05 વાંકાનેર સીટી : 02 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 15 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 07 વાંકાનેર તાલુકામાં : 03 હળવદ તાલુકામાં : 01 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 01 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 12 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 150 કુલ ડિસ્ચાર્જ કેસ : 2233 મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 126 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 143 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2526 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 105198 મોરબી જિલ્લામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે પણ સત્તાવાર કોઈ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.