મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3220 કેસમાંથી 2934 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 75 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 13 જાન્યુઆરી, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 571 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 04 મોરબી ગ્રામ્ય : 01 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 06 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 06 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 03 ટંકારા તાલુકામાં : 02 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 75 કુલ ડિસ્ચાર્જ કેસ : 2934 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3220 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 150335