મોરબી તાલુકામાં 9, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2 નવા કેસ નોંધાયા : આજે 6 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3162 કેસમાંથી 2847 સાજા થયા, કુલ 211ના મોત મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 4 જાન્યુઆરી, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 771 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 05 મોરબી ગ્રામ્ય : 04 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 02 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 12 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 03 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 6 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 104 કુલ ડિસ્ચાર્જ કેસ : 2847 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3162 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 144211