મોરબીમાં 14, વાંકાનેરમાં 3, હળવદમાં 1 અને ટંકારામાં 2 નવા કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 02 સપ્ટેમ્બર, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 12 મીરબી ગ્રામ્ય : 02 વાંકાનેર સીટી : 02 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 02 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 20 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 10 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 12 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 211 કુલ ડિસ્ચાર્જ કેસ : 756 કુલ મૃત્યુઆંક : 16 (કોરોનાના કારણે) 38 (અન્ય બીમારીના કારણે) કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 1021 નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.