મોરબી તાલુકામાં 3, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 2, માળીયા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા : આજે 12 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3137 કેસમાંથી 2838 સાજા થયા, કુલ 211ના મોત મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 2 જાન્યુઆરી, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 783 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 08 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 02 મોરબી ગ્રામ્ય : 01 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 02 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 08 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 07 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 02 ટંકારા તાલુકામાં : 02 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 12 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 88 કુલ ડિસ્ચાર્જ કેસ : 2838 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3137 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 142794