આજે જિલ્લામાંથી 102 નવા કેસની સામે 90 દર્દીઓ થયા રિકવર મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે. આજે કુલ 1000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 102 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 90 લોકો સાજા પણ થયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1695 થયો છે. 22 જાન્યુઆરી, શનિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 21 મોરબી શહેર : 71 વાંકાનેર ગ્રામ્ય : 04 વાંકાનેર શહેર : 01 હળવદ ગ્રામ્ય : 01 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 01 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 03 માળિયા શહેર : 00 કુલ : 102 22 જાન્યુઆરી, શનિવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 80 વાંકાનેર તાલુકા : 07 હળવદ તાલુકા : 01 ટંકારા તાલુકા : 02 માળિયા તાલુકા : 00 કુલ ડિસ્ચાર્જ : 90