મોરબી : મોરબીના કાપડ મહાજન અને રેડીમેઈડ ગારમેન્ટ એસોસિએશન દ્વારા કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં એસોસિએશન દ્વારા પુલવામાં ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો માટે રૂ. ૧.૫૧ લાખનો ફાળો એકત્ર કર્યો હતો. તેમ એસોસિએશનના પ્રમુખ જમનાદાસ ગુવાલાણીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en