મોરબી : ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા 5 ડાયાલીસીસ ટેક્નિશિયનની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જનરલ હોસ્પિટલના ડાયાલીસીસ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા મમતા બારીયાની હળવદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.