મોરબી : આગામી તારીખ 26મી જાન્યુઆરીના રોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે સવારે 9 કલાકે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાત મોરબી શહેરનો તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. જેમાં મોરબીના નાયબ કલેક્ટર-1 ઉમંગ પટેલના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.