મોરબી : મોરબી નિવાસી ચુનીલાલ રામસંગભાઈ અગેચાણીયા (ઉ.વ.63) તે દિલીપભાઈ અગેચાણિયા (મોરબી જિલ્લા વકીલ મંડળ- પ્રમુખ)ના મોટાભાઈ, જીતેનભાઈ અગેચાણિયા (એડવોકેટ) તથા કરણભાઈ અગેચાણિયા (એડવોકેટ)ના ભાઈજીનું આજે તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૬ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ પંચમુખી હનુમાન હોલ, વેજિટેબલ રોડ, ઉમા સ્કૂલની સામે, મોરબી-૨ ખાતે રાખેલ છે.