મોરબી : મોરબી શાકમાર્કેટ નજીકથી રફીકભાઇ નુરમામદભાઇ જામ ઉ.વ.૨૪ રહે.જોન્સનગર શેરી-૪ વાળો એક્ટિવા લઈ પસાર થતા પોલીસે રોકી ચેક કરતા ડેકીમાં ધારદાર છરી રાખી મળી આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.