મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીની વચ્ચે છેલ્લા 24 કલાકમાં અડધાથી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લામ અભરે વરસાદના પગલે જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમ સહિતના મોટાભાગના ડેમો ઓવેરફ્લો થઇ ગયા છે. મચ્છુ 2 ડેમ માંથી વિપુલ માત્રામાં પાણી છોડતા મચ્છુ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત મોરબી - 4 ઇંચ ટંકારા - 15 ઇંચ વાંકાનેર - 6 ઇંચ હળવદ - 1 ઇંચ માળીયા - 0.5 ઇંચ [gallery size='large' td_select_gallery_slide='slide' ids='6460,6461']