મોરબી : લખધીરનગર (નવાગામ) નિવાસી ચતુરભાઈ પ્રાગજીભાઈ બરાસરા તે કસ્તુરબેનના પતિ, માવજીભાઈ અને હરજીવનભાઈના ભાઈ, કિરીટભાઈ અને મનોજભાઈના પિતાનું તારીખ 11-5-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-5-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન લખધીરનગર (નવાગામ) મુકામે રાખવામાં આવ્યું છે.