મોરબી: તાજેતરમાં નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (એન.એમ.એમ.એસ.) પરીક્ષાના પરિણામ જાહેર થયા. જેમાં કેરાળા ગામની કેરાળા પ્રાયમરી શાળાની ચારોલા આંશી શીતલભાઈએ સમગ્ર મોરબી જિલ્લામાં છઠ્ઠા ક્રમે ઉત્તીર્ણ થઈ કેરાળા ગામ તથા શાળાનું નામ રોશન કરી ગૌરાંવીત કર્યું છે. કુમારી આંશીને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en