મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ પ્રેમજીભાઈ બાવરવા (ઉ.વ. 67), તે શંકરભાઈ, લાલજીભાઈ તથા ઈશ્વરભાઈના ભાઈ તેમજ દિલીપભાઈના પિતાનું તા. 20/08/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર તથા બેસણું બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 22/08/2020ને શનિવારના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી રાખેલ છે. (દિલીપભાઈ 98987 07192, અનિલભાઈ 94269 50118, ઈશ્વરભાઈ 96646 88598)