મોરબી : ચંદ્રિકાબેન રમેશભાઈ મહેતા તે જીતેન્દ્રભાઈ ભાનુશંકરભાઈ મહેતાના ભાભી, મિલનભાઈ દીપકભાઈ મહેતાના ભાભુ, મહેશભાઈ કાંતિલાલ જોશીના બેન તથા હિતેશભાઈ, હાર્દિકભાઈના ફઈબાનું તા.5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને રવિવારના રોજ સાંજે 4થી 6 કલાકે હાઉસિંગ બોર્ડ, રામેશ્વર મંદિર, મોરબી-2 ખાતે રાખેલ છે. પિયર પક્ષ અને સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.