મોરબી : ચંપાબેન દેવશીભાઇ આદ્રોજા (ઉ. વ. 75), તે સુરેશભાઈ આદ્રોજા (લાલપરવાળા)ના માતુશ્રીનું તા. 23/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 26/10/2019ના રોજ શનિવારે સવારે 8થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોક, મોરબી ખાતે રાખેલ છે.