મોરબી : રંગપર નિવાસી ચંપાબેન ગીરધારીદાસ રામાનુજ (ઉં.વ. 93) તે બજરંગદાસ રામાનુજ તથા દીપકદાસ રામાનુજના માતાનું તારીખ 13-4-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-4-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે રંગપર મુકામે રાખવામાં આવ્યું છે.