મોરબી : મોરબી નિવાસી મોરબી ચંપાબેન ખીમજીભાઈ વાઘેલા (ઉ.વ.75) તેઓ ગીરીશભાઈ, જીતેન્દ્રભાઈ (મો.નં. 9978498498), નિખિલભાઈ અને અશોકભાઈ (મો.નં. 9925762727)ના માતાનું તા. 1-6-2025ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા. 5-6-2025ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે કાલિકા પ્લોટ, શેરી નં. 4 રામદેવપીર મંદિરની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.