મોરબી અપડેટ : નાની વાવડી નિવાસી ચંપાબેન દેવજીભાઈ સોરીયા (ઉ.વ. 76) તેઓ દેવજીભાઈ પરબતભાઈ સોરીયાના પત્ની, હરજીવનભાઈ પરબતભાઈ સોરીયાના ભાભી, સંદિપભાઈ (મો.નં. 9099430283), ચંદ્રેશભાઈ (મો.નં. 9737077859)ના માતા, મનીષભાઈ હરજીવનભાઈ સોરીયા (મો.નં. 9033320767)ના ભાભુ, ધનજીભાઈ અમરશીભાઈ માકાસણા (મો.નં. 9426485483), રમેશભાઈ અમરશીભાઈ માકાસણા (મો.નં. 9727722763)ના બહેન, નિલેશભાઈ રમેશભાઈ માકાસણા (મો.નં. 9904186050), ધ્રુમિલભાઈ ધનજીભાઈ માકાસણા (મો.નં. 7874351958) ના ફઇબાનું તા. 10-8-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 13-8-2026 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે ભુમિ ટાવર ભૂમિ-B, તેમના નિવાસ સ્થાન, નાની વાવડી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.