મોરબી : મોરબીના ઉંચીમાંડલ ગામે આવેલી સિમ્પેરા સિરામિક ફેકટરીમાં કામ કરતા મનોજભાઈ હિંમતરામ નિમાવત ઉ.૩૯ રે .ઘૂંટુ ફેકટરીમાં કામ કરતા હતા તે વેળાએ અકસ્માતે મશીનમાં હાથ આવી જતા ગંભીર ઇજા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન મરણ જતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.