મોરબી : મોરબી જિલ્લાની જનતાના આશીર્વાદ મેળવવા ગઈકાલે કેન્દ્રીય રાજય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા જન આશીર્વાદ મેળવવા માટેલ રોડ, ઢુવા બ્રીજ નજીક પધારતા મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા માટેલરોડ ઉઘોગકાર નિલેશભાઈ રાણસરીયા, પરેશભાઈ દેત્રોજા દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ માટેલ રોડ પર આવેલ કયુબો સીરામીક ખાતે નિલેશભાઈ રાણસરીયા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો દ્વારા જન આશીર્વાદ યાત્રાને આવકારી સ્વાગત કરવામાં આવેલ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..