દેશની સુરક્ષા પાછળ પ્રાણ ન્યોછાવર કરી દેનાર શહીદોના પરિવારો માટે ૬૫૦ ઉદ્યોગપતિઓએ દાનની સરવાણી વ્હાવી : સહાયનો ધોધ વરસવાનું હજી પણ યથાવત મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા શહીદોના પરિવારો માટે એકત્ર થઈ રહેલા ફાળાની રકમ રૂ. ૧.૪૦ કરોડથી પણ વધી ગઈ છે. મોરબીના ૬૫૦ ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે અનુદાન આપીને મોરબીની ઉદારતાનો પરચો બતાવ્યો છે. હાલ મોરબી સીરામીક એસો. દ્વારા ચાલી રહેલા આ સેવાયજ્ઞને ઠેર ઠેર બિરદાવવામાં આવી રહ્યો છે. કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા. આ શહીદોના પરિવારના લાભાર્થે સીરામીક એસોસિએશન દ્વારા ફાળો એકત્ર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને ઉદ્યોગપતિઓએ વધાવીને જાણે અનુદાનનો રીતસર ધોધ વર્ષાવ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા થઈ રહેલી આ અનુદાનની સરવાણી હજી પણ ચાલુ જ છે. સીરામીક એસોસિએશન દ્વારા શહીદોના પરિવારોના લાભાર્થે એકત્ર કરવામાં આવી રહેલા આ ફાળાની રકમ રૂ. ૧.૪૦કરોડને પાર પહોંચી છે. હજુ પણ ઉદ્યોગપતિઓ અનુદાન આપી જ રહ્યા છે. મોરબી સીરામીક એસોસિએશને ખૂબ ટૂંકા ગાળામાં માતબર રકમનો ફાળો એકત્ર કર્યો છે. આ ફાળાની રકમ હજુ પણ વધી જ રહી છે. આ એકત્ર થયેલા ફાળાની નોંધ ઠેક ઠેકાણે લેવાઈ રહી છે અને મોરબીના ઉદ્યોગપતિઓની ઉદારતાને બિરદાવવામાં આવી રહી છે. આજે રવિવારે બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમા ૬૫૦ સભ્યોએ રૂ. ૧.૪૦ કરોડ કરતા પણ વધારે ફંડ લખાવેલ છે તો હજુ પણ કોઈ મેમ્બર અનુદાન આપવા ઇચ્છતા હોય તેઓ એસોસિએશનની ઓફિસે અથવા મો.નં 9727570850 ઉપર વૉટ્સઅપ દ્વારા જાણ કરી શકે છે. અત્યાર સુધીમાં ફાળો આપનાર કંપનીઓની યાદી.. Sr.no Company Name Amonut 1 Icon Group 251,000 2 Motto Group 251,000 3 QUTONE CERAMIC 251,000 4 Simpolo group 251,000 5 Varmora Group. 251,000 6 Sunhearrt group 251,000 7 Patel Pan Group, opp New S T Stand 200,000 8 Asian Granito (india) Ltd 151,000 9 Kalyan Group 151,000 10 Krishna Colour Chem 151,000 11 Umiya Navratri mahotsav 151,000 12 millennium Group 151,000 13 Granoland Group 151,000 14 Kush Tredars Maheshbhai Bhorania 111,111 15 Colortile Group 111,000 16 Commandar Creanza Amora Group 111,000 17 Coral Group 111,000 18 face groups (FEA Soriso BLUARUT group) 111,000 19 Radhe Gasifayear 111,000 20 Ramoji granite 111,000 21 Simero Viterified Pvt. Ltd. 111,000 22 Spectrum jhonson tiles pvt ltd 101,000 23 Eros Sanitryware 100,000 24 safari gold Himatnagar 100,000 25 Metro Group 100,000 26 Techno Trade Linc 100,000 27 G.C CERATILES LLP 100,000 28 Affil Vitrified 51,000 29 Alliance vitrified pvt ltd 51,000 30 Ambani Group 51,000 31 Antique MARBONITE 51,000 32 Comet Granito 51,000 33 D.M. Loria Ex. Officer Forus 51,000 34 DHARTI MINERALS GROUP 51,000 35 Fusion Markerting 51,000 36 Govindbhai dabhi 51,000 37 itaca group 51,000 38 Jaxx Vitrifed 51,000 39 Lavish group 51,000 40 Lexus Granito (i) ltd 51,000 41 LEZORA VITRIFIED 51,000 42 lioli ceramica 51,000 43 Ramavat Tiles 51,000 44 Ramest Granito LLP 51,000 45 REY & SIMBEL 51,000 46 royale touche vitrified 51,000 47 Shivam blackrock 51,000 48 Shyam coal corporation 51,000 49 Somany fine Vitrified Pvt Ltd 51,000 50 Soncera group 51,000 51 Valencia ceramic 51,000 52 Vidres India ceramic pvt ltd 51,000 53 wallcera tiles Pvt.ltd. 51,000 54 Zealtop Granito Pvt Ltd 51,000 55 casa Tiles 51,000 56 bell sanitary 51,000 57 max Granito 51,000 58 Italica Ceramic 51,000 59 Nexion International 51,000 60 Cosa Ceramic 51,000 61 Roton Vitrified Pvt.Ltd. 51,000 62 Design Point Parivar bapasitaram group 51,000 63 Sanskar Imaging Center 51,000 64 Kathi Patna Dhaval Patel 51,000 65 Orecal ceramic Himatnagar 50,000 66 Mozart Vitrified 44,000 67 Coral Gold Tiles 35,000 68 Urban Art 35,000 69 orinda group 31,000 70 Victory ceratech /pavit ceramics 31,000 71 Silvenia Ceramic 31,000 72 MANHAR MIRRORS 25,551 73 Aqutop Sanetary 25,000 74 Art Tile LLP 25,000 75 Asta ceramic. 25,000 76 Astila ceramic. 25,000 77 Axison vitrified 25,000 78 Blueart Granito 25,000 79 Bluezone vitrified 25,000 80 Bravat Granito llp 25,000 81 Bronze Granito 25,000 82 Claystone Granito 25,000 83 Crevita Granito Pvt Ltd 25,000 84 Elica Vitrifed 25,000 85 Emcer ceramic 25,000 86 exotica Ciramic pvt. Ltd. 25,000 87 Face ceramic- 25,000 88 favouriteplus 25,000 89 Fea ceramic- 25,000 90 Flavour Granito 25,000 91 hexa ceramic 25,000 92 hollis vitrified 25,000 93 Jaybhai GPCB CONSULTANT 25,000 94 Jaydeep Industrice (feet) 25,000 95 Kajaria 25,000 96 Keda ceramic 25,000 97 Kera Vitrified LLP 25,000 98 Lacera Tiles 25,000 99 liza tiles pvt ltd 25,000 100 Magic ceramic 25,000 101 maps granito Pvt ltd 25,000 102 mega vitrified 25,000 103 Multistone Granito 25,000 104 Nice Ceramic 25,000 105 Nobel wall tiles (specto) / nobel sanitary wares 25,000 106 NOKEN VITRIFIED 25,000 107 Olwin Granito 25,000 108 Option ceramic group 25,000 109 Orb ( Midas ) ceramic 25,000 110 Perth ceramic Pvt ltd 25,000 111 Platina Vitrified Pvt Ltd 25,000 112 Platinum Ceramic 25,000 113 Proton Granito 25,000 114 Pulsar Tiles 25,000 115 Qbo Office Staff 25,000 116 range ceramic 25,000 117 Rosata Vitrifed 25,000 118 Royalica tiles 25,000 119 Sanford 25,000 120 Sanskar group 25,000 121 Savion Qbo 25,000 122 segam 25,000 123 Seron Group 25,000 124 signature ceramic pvt ltd 25,000 125 Signature coal 25,000...